Online Bible

- Advertisements -




નીતિવચનો 4:12 - પવિત્ર બાઈબલ

12 જેથી ચાલતી વખતે તને કોઇ બાધા પડે નહિ અને દોડતી વખતે ઠોકર વાગે નહિ, એનું જીવની જેમ સંભાળ રાખજે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તું ચાલશે ત્યારે તારાં પગલાં સંકોચ પામશે નહિ; અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 એ માર્ગમાં ચાલીશ તો કંઈ અવરોધ નડશે નહિ, અને દોડીશ તો પણ ઠોકર ખાઈશ નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.

See the chapter Copy




નીતિવચનો 4:12

Follow us:

Advertisements


Advertisements