Online Bible

- Advertisements -




નીતિવચનો 4:11 - પવિત્ર બાઈબલ

11 હું તને જ્ઞાનનો માર્ગ બતાવીશ અને તને પ્રામાણિકતાને માર્ગે દોરીશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે; મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 હું તને જ્ઞાનનો માર્ગ બતાવું છું, અનેે તને પ્રામાણિક્તાના પંથે દોરી જાઉં છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.

See the chapter Copy




નીતિવચનો 4:11

Follow us:

Advertisements


Advertisements