Online Bible

- Advertisements -




નીતિવચનો 31:6 - પવિત્ર બાઈબલ

6 જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષારસ, અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે મરવાની અણી પર હોય તેને મદિરા, અને જેનું મન દુ:ખી હોય તેને દ્રાક્ષારસ આપ;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 મૃત્યુની અણી પર હોય તેને મદિરા અને દુ:ખમાં ડૂબેલાં હોય તેમને દ્રાક્ષાસવ આપ;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ.

See the chapter Copy




નીતિવચનો 31:6

Follow us:

Advertisements


Advertisements