Online Bible

- Advertisements -




નીતિવચનો 31:28 - પવિત્ર બાઈબલ

28 તેનાં સંતાનો જીવનમાં ઊંચે ઊડે છે, અને તેને ધન્યવાદ આપે છે. અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ આપે છે; અને તેનો પતિ પણ તેનાં વખાણ કરીને [કહે છે,]

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

28 તેનાં બાળકો ઊઠીને તેને ધન્યવાદ આપે છે, અને તેનો પતિ પણ તેની પ્રશંસા કરે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,

See the chapter Copy




નીતિવચનો 31:28

Follow us:

Advertisements


Advertisements