Online Bible

- Advertisements -




નીતિવચનો 30:7 - પવિત્ર બાઈબલ

7 હે યહોવા, મેં તમારી પાસે બે વરદાન માગ્યાઁ છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના પાડીશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 “હે પ્રભુ, મેં તમારી પાસેથી બે વરદાન માગ્યાં છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના ન પાડતા;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન યાચું છું; અને મને મરણપર્યંત તેમનાથી વંચિત રાખશો નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હું તમારી પાસે બે વરદાન માગું છું, મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ.

See the chapter Copy




નીતિવચનો 30:7

Follow us:

Advertisements


Advertisements