Online Bible

- Advertisements -




નીતિવચનો 30:31 - પવિત્ર બાઈબલ

31 વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમજ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઇ શકાય નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમ જ રાજા કે જેની સામે થઈ શકાય નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 ગરદન ફુલાવી ચાલતો કૂકડો, અથવા બકરો, પ્રજાની આગળ દમામભેર ચાલતો રાજા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 વળી શિકારી કૂકડો; તથા બકરો; તેમ જ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઈ શકાય નહિ.

See the chapter Copy




નીતિવચનો 30:31

Follow us:

Advertisements


Advertisements