નીતિવચનો 30:29 - પવિત્ર બાઈબલ29 ત્રણ પ્રાણીઓના પગલાં દમામદાર હોય છે, હા, ચારની ચાલ દમામદાર હોય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ત્રણ પ્રાણીઓની ગતિ રુઆબદાર હોય છે, હા, ચારની ચાલ દમામદાર હોય છે: See the chapterપવિત્ર બાઇબલ C.L.29 ત્રણ જાતનાં પ્રાણીઓની ચાલ દમામદાર હોય છે; ચાર પ્રાણીઓની ચાલ ગૌરવવંતી હોય છે: See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ત્રણ પ્રાણીઓનાં પગલાં રુઆબદાર હોય છે, અરે, ચારની ચાલ દમામદાર હોય છે: See the chapter |