નીતિવચનો 30:28 - પવિત્ર બાઈબલ28 ઘરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો, છતાં તે રાજાઓના મહેલમાં પણ હોય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ઘરોળીને તું તારા હાથથી પકડી શકે છે, તોપણ તે રાજાઓના મહેલોમાં [હરેફરે] છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 ગરોળીને હાથથી પકડી શકાય છે, છતાં તે રાજમહેલમાં પણ મળી આવે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ગરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે, છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે. See the chapter |