નીતિવચનો 30:27 - પવિત્ર બાઈબલ27 તીડોનો કોઇ રાજા હોતો નથી. છતાં તેઓ બધાં ટોળાબંધ નીકળે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તીડોને રાજા હોતો નથી, તોપણ તેઓ સર્વ ટોળાબંધ નીકળે છે; See the chapterપવિત્ર બાઇબલ C.L.27 તીડોને કોઈ રાજા હોતો નથી, છતાં તેઓ ક્તારબદ્ધ ચાલે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તીડોનો કોઈ રાજા હોતો નથી, પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે; See the chapter |