Online Bible

- Advertisements -




નીતિવચનો 3:28 - પવિત્ર બાઈબલ

28 જો તારી પાસે હોય તો તારા પડોશીને એમ ના કહીશ કે, “જાઓ, ફરીથી આવજો,” આવતીકાલે હું આપીશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તારી પાસે હોય, તો તારા પડોશીને એમ ન કહે, “જા, ને ફરી આવજે, અને હું તને કાલે આપીશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

28 જો આજે જ તારા પડોશીને તું મદદ કરી શકે તેમ હોય, તો તેને “પછીથી આવજે, હું તને કાલે આપીશ” એમ ના કહીશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”

See the chapter Copy




નીતિવચનો 3:28

Follow us:

Advertisements


Advertisements