નીતિવચનો 3:14 - પવિત્ર બાઈબલ14 કારણ કે તેનો નફો ચાંદીથી વધારે છે, અને તેનો લાભ ચોખ્ખા સુવર્ણના લાભ કરતાં શ્રેષ્ઠ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 કેમ કે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.14 કારણ, ચાંદીની પ્રાપ્તિ કરતાં જ્ઞાનપ્રાપ્તિ અધિક લાભદાયી છે, અને સુવર્ણપ્રાપ્તિ કરતાં પણ અધિક મૂલ્યવાન છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે. See the chapter |