નીતિવચનો 3:13 - પવિત્ર બાઈબલ13 જેને જ્ઞાન મળ્યું છે, અને જેણે સમજશકિત મેળવી છે, તેને ધન્ય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 જ્ઞાન પ્રાપ્ત કરનાર માણસ પરમસુખી છે, અને પારખબુદ્ધિ મેળવનાર માણસ ધન્યવાદને પાત્ર છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે. See the chapter |