Online Bible

- Advertisements -




નીતિવચનો 29:8 - પવિત્ર બાઈબલ

8 તિરસ્કાર કરનાર માણસો શહેર ઉશ્કેરે છે, પરંતુ હોશિયાર રોષને સમાવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તિરસ્કાર કરનાર માણસો નગર સળગાવે છે; પણ ડાહ્યા માણસો ક્રોધનું નિવારણ કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 ઘમંડી માણસો આખા નગરને ઉશ્કેરે છે, પણ જ્ઞાની માણસો ક્રોધાગ્નિ શમાવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તિરસ્કાર કરનાર માણસો શહેર સળગાવે છે, પણ ડાહ્યા માણસો રોષને સમાવે છે.

See the chapter Copy




નીતિવચનો 29:8

Follow us:

Advertisements


Advertisements