નીતિવચનો 29:20 - પવિત્ર બાઈબલ20 તમે ઝડપથી બોલતા માણસને જુઓ છો? તેના કરતાં મૂર્ખ માટે વધારે આશા છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે, તો [તારે જાણવું કે] તેના કરતાં કોઈ મૂર્ખ વિષે વધારે આશા રાખી શકાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 વગરવિચાર્યે ઉતાવળથી બોલનાર માણસ કરતાં કોઈ મૂર્ખ માટે વધુ આશા રાખી શકાય. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 શું તેં ઉતાવળે બોલનાર માણસને જોયો છે? તેના કરતાં કોઈ મૂર્ખ તરફથી વધારે આશા રાખી શકાય. See the chapter |