Online Bible

- Advertisements -




નીતિવચનો 29:19 - પવિત્ર બાઈબલ

19 ગુલામોને એકલા શબ્દથી સુધારી ન શકાય, કારણ, તે સમજશે તો પણ ગણકારશે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એકલા શબ્દોથી ચાકરને શિક્ષા લાગતી નથી; જો કે તે સમજશે તોપણ તે ગણકારશે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 એકલા શબ્દોથી નોકરને શિક્ષા લાગતી નથી, કારણ, તે શબ્દો સમજે છે, પણ તે ગણકારતો નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 માત્ર શબ્દોથી ગુલામોને સુધારી શકાશે નહિ, કારણ કે તે સમજશે તો પણ ગણકારશે નહિ.

See the chapter Copy




નીતિવચનો 29:19

Follow us:

Advertisements


Advertisements