Online Bible

- Advertisements -




નીતિવચનો 29:17 - પવિત્ર બાઈબલ

17 તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે, તે તારા હૈયાને આનંદ આપશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તારા દીકરાને શિક્ષા કરશે, તો તો તને નિરાંત આપશે; તે તારા મનને આનંદ આપશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 તારા પુત્રને શિસ્તમાં કેળવ, તો તે તને નિરાંત પમાડશે, અને તારા મનને આનંદ આપશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે અને તે તારા આત્માને આનંદ આપશે.

See the chapter Copy




નીતિવચનો 29:17

Follow us:

Advertisements


Advertisements