Online Bible

- Advertisements -




નીતિવચનો 29:10 - પવિત્ર બાઈબલ

10 લોહી તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે, અને તેઓ ન્યાયી માણસોને મારી નાખવા માટે ઝૂરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 લોહીના તરસ્યા માણસો સદાચારીના વૈરી છે; તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 ઘાતકી માણસો પ્રામાણિક માણસોને ધિક્કારે છે, તેઓ સદાચારીઓનો જીવ લેવા મથે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 લોહીના તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.

See the chapter Copy




નીતિવચનો 29:10

Follow us:

Advertisements


Advertisements