નીતિવચનો 27:8 - પવિત્ર બાઈબલ8 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પોતાની જગા છોડી ભટકનાર માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષીના જેવો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પોતાના મુકામથી ભટકી ગયેલો માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષી જેવો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે. See the chapter |