Online Bible

- Advertisements -




નીતિવચનો 27:7 - પવિત્ર બાઈબલ

7 ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ધરાયેલો માણસ મધપૂડાથી કંટાળે છે; પણ ક્ષુધાતુરને હરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 ધરાયેલો માણસ મધથી પણ કંટાળે છે, પણ ક્ષુધાતુરને કડવી ચીજ પણ મીઠી લાગે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.

See the chapter Copy




નીતિવચનો 27:7

Follow us:

Advertisements


Advertisements