નીતિવચનો 27:17 - પવિત્ર બાઈબલ17 લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.17 જેમ લોઢું લોઢાના ઓજારને ધારદાર બનાવે છે, તેમ મિત્રો એકમેકની બુદ્ધિશક્તિને સતેજ કરે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે. See the chapter |