Online Bible

- Advertisements -




નીતિવચનો 27:13 - પવિત્ર બાઈબલ

13 અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્‍ત્ર લઈ લે; અને અજાણી સ્‍ત્રી [ના જામીનને] જવાબદારીમાં રાખ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં અને પરદેશીના જામીન થનારનો અવેજ તાબામાં રાખવો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.

See the chapter Copy




નીતિવચનો 27:13

Follow us:

Advertisements


Advertisements