Online Bible

- Advertisements -




નીતિવચનો 27:11 - પવિત્ર બાઈબલ

11 મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હ્રદયને આનંદ પમાડ કે, મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 મારા પુત્ર, તું જ્ઞાની બનીશ તો મને આનંદ થશે, અને હું મારી નિંદા કરનારને પ્રત્યુત્તર આપી શકીશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.

See the chapter Copy




નીતિવચનો 27:11

Follow us:

Advertisements


Advertisements