Online Bible

- Advertisements -




નીતિવચનો 26:3 - પવિત્ર બાઈબલ

3 ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે દંડો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઘોડાને માટે ચાબુક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ઘોડા માટે ચાબુક અને ખચ્ચર માટે લગામ હોય છે, તેમ મૂર્ખની પીઠ માટે સોટી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.

See the chapter Copy




નીતિવચનો 26:3

Follow us:

Advertisements


Advertisements