Online Bible

- Advertisements -




નીતિવચનો 26:16 - પવિત્ર બાઈબલ

16 હોંશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દલીલો સાથે ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 યોગ્ય ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાને વધુ જ્ઞાની સમજે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

See the chapter Copy




નીતિવચનો 26:16

Follow us:

Advertisements


Advertisements