Online Bible

- Advertisements -




નીતિવચનો 26:13 - પવિત્ર બાઈબલ

13 આળસુ બહાના કાઢે છે, “રસ્તામાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આળસુ કહે છે, “માર્ગમાં સિંહ છે; ગલીઓમાં સિંહ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 “રસ્તા પર સિંહ છે! શેરીમાં સિંહ છે!” એવું કહીને આળસુ ઘર બહાર નીકળતો નથી;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”

See the chapter Copy




નીતિવચનો 26:13

Follow us:

Advertisements


Advertisements