નીતિવચનો 26:10 - પવિત્ર બાઈબલ10 મૂર્ખને કે એક દારૂડિયાને કામે રાખનાર કોઇને પણ વીંધનાર બાણાવાળીની જેમ સૌને નુકસાન કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ઉત્તમ કારીગર બધું કામ પોતે કરે છે; પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 મૂર્ખ અને શરાબી માણસને કામ સોંપવું તે તીરંદાજ વટેમાર્ગુઓને આડેધડ ઘાયલ કરે તેના જેવું અર્થહીન છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે. See the chapter |