નીતિવચનો 25:26 - પવિત્ર બાઈબલ26 જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જેવો ડહોળાયેલો ઝરો તથા અવડ કૂવો છે, તેવો જ દુષ્ટોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.26 દુષ્ટની સામે નેકજનને નમતું જોખવું પડે એ ડહોળાયેલા ઝરણા જેવું અથવા પ્રદૂષિત કૂવા જેવું અસહ્ય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે. See the chapter |