Online Bible

- Advertisements -




નીતિવચનો 25:19 - પવિત્ર બાઈબલ

19 સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સંકટસમયે અવિશ્વાસુ માણસ પર રાખેલો ભરોસો એ ભાંગી ગયેલા દાંત, કે ઊતરી ગયેલા પગ જેવો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 વિશ્વાસઘાતી માણસમાં સંકટ સમયે મૂકેલો વિશ્વાસ, એ તો સડેલા દાંત કે તૂટેલા પગ પર ભરોસો મૂકવા સમાન છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

See the chapter Copy




નીતિવચનો 25:19

Follow us:

Advertisements


Advertisements