Online Bible

- Advertisements -




નીતિવચનો 25:16 - પવિત્ર બાઈબલ

16 જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા; રખેને તે તારા ગળા સુધી આવે, ને તારે તે ઓકી કાઢવું પડે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 જ્યારે મધ મળી આવે ત્યારે જરૂર પૂરતું જ ખા; વધુ પડતું ખાવાથી તને ઊલટી થશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.

See the chapter Copy




નીતિવચનો 25:16

Follow us:

Advertisements


Advertisements