નીતિવચનો 25:10 - પવિત્ર બાઈબલ10 રખેને એ સાંભળી જનાર તારી નિંદા કરે અને તારી કાયમની બદનામી થાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રખેને તે સાંભળનાર તારી નિંદા કરે, અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 નહિ તો એ વાત સાંભળનારા તારી નિંદા કરશે, અને તારી કાયમની બદનામી થશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ. See the chapter |