Online Bible

- Advertisements -




નીતિવચનો 25:1 - પવિત્ર બાઈબલ

1 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે. જે યહૂદિયાના રાજા હિઝિક્યાના માણસોએ ઉતારી લીધાં હતાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેમનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 આ સુભાષિતો પણ શલોમોન રાજાનાં છે અને યહૂદિયાના રાજા હિઝકિયાના લહિયાઓએ તેમની નકલ ઉતારી હતી:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.

See the chapter Copy




નીતિવચનો 25:1

Follow us:

Advertisements


Advertisements