નીતિવચનો 24:4 - પવિત્ર બાઈબલ4 અને વિદ્યા વડે તેના ઓરડા બધી જ જાતની મૂલ્યવાન અને સુખદાયક વસ્તુઓથી ભરાય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 વિદ્યા વડે તેના ખંડો બધા જ પ્રકારની દુર્લભ અને સુખદાયક વસ્તુઓથી સુસજ્જ થાય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. See the chapter |