Online Bible

- Advertisements -




નીતિવચનો 24:34 - પવિત્ર બાઈબલ

34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ ચઢી આવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

34 પણ તેથી દરિદ્રતા તેના પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશસ્ત્ર ધાડપાડુની જેમ તૂટી પડશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.

See the chapter Copy




નીતિવચનો 24:34

Follow us:

Advertisements


Advertisements