Online Bible

- Advertisements -




નીતિવચનો 24:33 - પવિત્ર બાઈબલ

33 થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ [લેવા દો] , થોડીક વાર હાથ વાળીને સૂવા દો;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

33 આળસુ કહે છે, “થોડુંક વધારે ઊંઘવા દો, એક ઝોકુ ખાઈ લેવા દો! હું જરા હાથ વાળીને આરામ કરી લઉં!”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો.

See the chapter Copy




નીતિવચનો 24:33

Follow us:

Advertisements


Advertisements