નીતિવચનો 24:25 - પવિત્ર બાઈબલ25 પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે. તેમના પર આશીર્વાદ ઊતરશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પણ તેને ધમકાવનારાઓને આનંદ થશે, અને તેમના ઉપર ઘણો આશીર્વાદ આવશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.25 પરંતુ દોષિતને સજા ફરમાવનાર ન્યાયાધીશનું ભલું થશે, અને તેમના પર આબાદીની આશિષ ઊતરશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે. See the chapter |