નીતિવચનો 24:18 - પવિત્ર બાઈબલ18 નહિ તો યહોવા એ જોશે અને નારાજ થશે, અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 રખેને યહોવા તે જુએ, અને તેથી તે તારા પર નારાજ થાય, અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 નહિ તો તે જોઈને પ્રભુ તારા પર નારાજ થશે અને તારા શત્રુ પરથી પોતાનો કોપ પાછો ખેંચી લેશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. See the chapter |