Online Bible

- Advertisements -




નીતિવચનો 23:8 - પવિત્ર બાઈબલ

8 તેં ખાધેલો કોળિયો પણ તારે ઓકી કાઢવો પડશે, અને તેં કરેલાં વખાણ નકામાં જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે, અને તારાં મીઠાં વચનો રદ જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 તેં એનું જે કંઈ ખાધું હશે તે તારે ઓકી કાઢવું પડશે, અને તે ભોજન માટે તેં કરેલી પ્રશંસા એળે જશે!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.

See the chapter Copy




નીતિવચનો 23:8

Follow us:

Advertisements


Advertisements