નીતિવચનો 23:33 - પવિત્ર બાઈબલ33 તારી આંખો ચિત્રવિચિત્ર વસ્તુઓ જોશે અને તારે મોઢેથી ઉલટસૂલટ વાણી નીકળશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તારી આંખો અવનવા દેખાવ જોશે, અને તારું હ્રદય વિપરીત વાતો ભાખશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.33 તું દ્રાક્ષાસવ ઢીંચીશ તો તારી આંખો ચિત્રવિચિત્ર દૃશ્યો દેખશે, અને તારું મન અને તારી વાણી ગૂંચવાડામાં પડશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે. See the chapter |