નીતિવચનો 23:30 - પવિત્ર બાઈબલ30 જેઓ દ્રાક્ષારસ જ પીધા કરે છે અને જેઓ દ્રાસારસના નવાં નવાં મિશ્રણોની શોધમાં હોય છે તેઓને. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 જે ઘણી વાર સુધી દ્રાક્ષારસ પીયા કરે છે તેઓને; જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને. See the chapterપવિત્ર બાઇબલ C.L.30 કોને વિનાકારણ ઘા પડયા છે? કોની આંખોમાં લાલાશ છે? સતત દારૂ ઢીંચનારાઓને! મદિરાનાં નવાં નવાં મિશ્રણ પીનારાઓને! See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે. See the chapter |