Online Bible

- Advertisements -




નીતિવચનો 23:24 - પવિત્ર બાઈબલ

24 નીતિમાન પુત્રના પિતા આનંદથી હરખાય છે, અને જે પુત્ર શાણો છે તે તેના જન્મદાતાને આનંદ આપશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 નેકીવાન [દીકરા] નો પિતા ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. q1

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24 નેક પુત્રનો પિતા ઘણો હરખાશે, અને સમજુ પુત્રનો પિતા આનંદ કરશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.

See the chapter Copy




નીતિવચનો 23:24

Follow us:

Advertisements


Advertisements