નીતિવચનો 23:12 - પવિત્ર બાઈબલ12 શિસ્તમાં ચિત્ત પરોવ અને જ્ઞાનને તારા કાને ધર. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 શિખામણ પર તારું મન લગાડ, અને જ્ઞાનના શબ્દોને તારા કાન દે. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 શિક્ષણ સંપાદન કરવામાં તારું મન પરોવ, અને વિદ્યાની વાતો પ્રત્યે ધ્યાન આપ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે. See the chapter |