Online Bible

- Advertisements -




નીતિવચનો 23:1 - પવિત્ર બાઈબલ

1 જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી રીતે ધ્યાન રાખ;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 જો તું કોઈ મહાનુભાવ સાથે જમવા બેસે તો તારી જમવાની રીતભાત પર ધ્યાન રાખ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.

See the chapter Copy




નીતિવચનો 23:1

Follow us:

Advertisements


Advertisements