Online Bible

- Advertisements -




નીતિવચનો 22:10 - પવિત્ર બાઈબલ

10 ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તિરસ્કાર કરનારને દૂર કર, એટલે કજિયો સમી જશે; હા, તકરાર તથા લાંછનનો અંત આવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે.

See the chapter Copy




નીતિવચનો 22:10

Follow us:

Advertisements


Advertisements