Online Bible

- Advertisements -




નીતિવચનો 20:30 - પવિત્ર બાઈબલ

30 ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે. ફટકા અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 સોળ પાડનાર ફટકા દુષ્ટતાને દૂર કરે છે; અને ઝટકા હ્રદયના અભ્યંતરમાં ઊતરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 સોળ પાડનાર ફટકા દુષ્ટતા દૂર કરે છે, અને સોટીની શિક્ષા અંત:કરણનું શુદ્ધિકરણ કરે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે અને ફટકા હૃદયના અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.

See the chapter Copy




નીતિવચનો 20:30

Follow us:

Advertisements


Advertisements