Online Bible

- Advertisements -




નીતિવચનો 20:23 - પવિત્ર બાઈબલ

23 જુદાં જુદાં કાટલાંથી યહોવાને ગુસ્સો છે; ખોટો કાંટો સારો નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 જુદા જુદા વજનનાં વજનિયાંથી યહોવા કંટાળે છે; અને જૂઠો કાંટો સારો નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુ ખોટાં વજનિયાં વાપરનારને ધિક્કારે છે, અને ત્રાજવાનો કાંટો સમતોલ નહિ રાખનાર નીતિભ્રષ્ટ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જુદાં જુદાં વજનિયાંને યહોવાહ ધિક્કારે છે અને ખોટું ત્રાજવું રાખવું એ સારું નથી.

See the chapter Copy




નીતિવચનો 20:23

Follow us:

Advertisements


Advertisements