Online Bible

- Advertisements -




નીતિવચનો 20:10 - પવિત્ર બાઈબલ

10 આપવા-લેવાનાં જુદાં કાટલાં અને જુદાં માપ એ બન્નેથી યહોવા કંટાળે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વજનિયા વજનિયામાં ફેર છે, અને માપ માપમાંયે ફેર છે, એ બન્‍નેથી યહોવા સરખા કંટાળે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 ખોટાં વજનિયાં અને ખોટાં માપિયાં વાપરનારને પ્રભુ ધિક્કારે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જેઓ જુદાં જુદાં વજનિયાં અને માપિયાં રાખે છે, યહોવાહ તે બન્નેને ધિક્કારે છે.

See the chapter Copy




નીતિવચનો 20:10

Follow us:

Advertisements


Advertisements