નીતિવચનો 2:19 - પવિત્ર બાઈબલ19 તેની પાસે જનારાઓમાંથી કોઇ પાછો ફરતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેની પાસે જનારાઓમાંનો કોઈ પાછો આવતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શક્તા નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 તેની મુલાકાતે જનાર કોઈ પાછો ફરતો નથી અને તેને જીવનદાયક માર્ગ જડતો નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી. See the chapter |