નીતિવચનો 2:18 - પવિત્ર બાઈબલ18 તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે તેનું ઘર મૃત્યુ તરફ અને તેના માર્ગ મૂએલા તરફ ઢળતા છે; See the chapterપવિત્ર બાઇબલ C.L.18 આવી સ્ત્રીના ઘર તરફ જતો રસ્તો એ જાણે મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને તેને ઘેર જવું એ મૃતકોની દુનિયામાં જવા બરાબર છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે. See the chapter |