Online Bible

- Advertisements -




નીતિવચનો 19:11 - પવિત્ર બાઈબલ

11 ક્રોધને કાબૂમાં રાખવો એ ડાહી વ્યકિતનું લક્ષણ છે ક્ષમા આપવી એ તેમના મહિમા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે.

See the chapter Copy




નીતિવચનો 19:11

Follow us:

Advertisements


Advertisements