Online Bible

- Advertisements -




નીતિવચનો 18:17 - પવિત્ર બાઈબલ

17 ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે [વાજબી દેખાય છે] ; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 અદાલતમાં પ્રતિવાદી પોતાની વાત રજૂ ન કરે ત્યાં સુધી વાદીની વાત પ્રથમ સાચી લાગે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.

See the chapter Copy




નીતિવચનો 18:17

Follow us:

Advertisements


Advertisements